🔴 Breaking
ભરૂચ: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ નિમિત્તે યોજાશે જનજાતિય ગૌરવ સપ્તાહ, મંત્રી ઇશ્વરસિંહ પટેલે આપી માહિતીનર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ, 1,071 આદિવાસી ખેડૂતોને મળશે જમીનના અધિકારપત્રોમોંઘવારીની તેજરફ્તાર, 2 વર્ષમાં પહેલી વાર છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પારભરૂચ: દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં 40%નો વધારો, 108 એમ્બ્યુલન્સ સેવાના 100 કર્મચારીઓ રહ્યા ખડેપગેગુજરાત : સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર,અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 4 સુધીનો વધારોઅંકલેશ્વર: છઠ્ઠ મહાપર્વ માટે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, ભગવાન સૂર્યની કરવામાં આવશે ઉપાસનાતાપી : વ્યારાની આદિવાસી બહેનોએ પરંપરાગત વ્યંજનો પીરસતાં રેસ્ટોરન્ટ શરૂ કરી વાર્ષિક રૂ. 1 કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કર્યુંભાવનગર : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત-4 ઈજાગ્રસ્ત…ભરૂચ: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ નિમિત્તે યોજાશે જનજાતિય ગૌરવ સપ્તાહ, મંત્રી ઇશ્વરસિંહ પટેલે આપી માહિતીનર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ, 1,071 આદિવાસી ખેડૂતોને મળશે જમીનના અધિકારપત્રોમોંઘવારીની તેજરફ્તાર, 2 વર્ષમાં પહેલી વાર છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પારભરૂચ: દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં 40%નો વધારો, 108 એમ્બ્યુલન્સ સેવાના 100 કર્મચારીઓ રહ્યા ખડેપગેગુજરાત : સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર,અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 4 સુધીનો વધારોઅંકલેશ્વર: છઠ્ઠ મહાપર્વ માટે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, ભગવાન સૂર્યની કરવામાં આવશે ઉપાસનાતાપી : વ્યારાની આદિવાસી બહેનોએ પરંપરાગત વ્યંજનો પીરસતાં રેસ્ટોરન્ટ શરૂ કરી વાર્ષિક રૂ. 1 કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કર્યુંભાવનગર : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત-4 ઈજાગ્રસ્ત…

Tag: <span>Income Tax</span>

વલસાડ : ઔદ્યોગિક નગરી વાપીની પેપર મિલોમાં ITનું મોટું સર્ચ ઓપરેશન, સ્ક્રેપ ડીલરોની તપાસ કરાય…

Sep 2, 2025 1 min read

વાપીમાં આવેલી જાણીતી પેપર મિલો ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ એન.આર. અગ્રવાલ પેપર મિલ…

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સુધારા સાથેનું નવું ઇન્કમ ટેક્સ બિલ કર્યું રજૂ

Aug 11, 2025 1 min read

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ છે. જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા…

સાબરકાંઠા : ઇડરમાં 12000ના પગારદાર યુવકને 36 કરોડનો હિસાબ રજુ કરવા માટે ITની નોટિસથી આશ્ચર્ય

Apr 10, 2025 1 min read

ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય…

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે કરી જાહેરાત, આગામી સપ્તાહે સંસદમાં રજૂ થશે ઈન્કમ ટેક્સ બિલ

Feb 8, 2025 1 min read

તાજેતરમાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે નવું આવકવેરા બિલ આગામી અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. આ નવું…

ભરૂચ:સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટને અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓનો આવકાર, સાંભળો શુ કહ્યું

Feb 1, 2025 1 min read

આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ…

નવી કર વ્યવસ્થામાં ૧૨.૭૫ લાખ રૂપિયાની આવક કેવી રીતે કરમુક્ત થશે, સમજો સંપૂર્ણ ગણતરી

Feb 1, 2025 1 min read

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. તેમણે ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત…

15 લાખ સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં છૂટ મળશે, બજેટમાં જાહેરાત શક્ય

Dec 29, 2024 1 min read

કેન્દ્રીય બજેટમાં સરકાર મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ રાહત આવકવેરામાં ફેરફારના…

કોણ છે એ બોલીવુડની અભિનેત્રી જે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે? જાણો કોણ કેટલો ભારે છે ટેક્સ…..

Jul 23, 2023 1 min read

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ સૌથી સારી કમાણી કરે છે. આ અભિનેત્રીઓ લોકપ્રિય હોવાને કારણે તેમને મોટી જાહેરાત પણ…

અમરેલી : કાકાની દુકાનમાં રૂ. 8 હજારના પગારદાર ભત્રીજાને રૂ. 7 કરોડના ટ્રાન્જેક્શન સામે ઇન્કમ ટેક્સનું તેડું !

Apr 9, 2023 1 min read

સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.

BBCની દિલ્હી ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી,70થી વધુ કર્મચારીઓની ટીમ કરી રહી છે તપાસ

Feb 14, 2023 1 min read

આવકવેરા વિભાગ (IT)ની ટીમ દિલ્હીની BBCની ઓફિસે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 60થી 70 IT અધિકારીની ટીમ…