Tag: <span>irregular bus</span>

નર્મદા : અનિયમિત બસના ધાંધિયાથી રાજપીપળા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ…

Jul 8, 2022 1 min read

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અપ-ડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ બસ ડેપો પાસે ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું.