Featured અમદાવાદ: મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની કરાઈ કરપીણ હત્યા, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી અટકાયત Sep 18, 2021 1 min read 17 વર્ષીય કિશોરની કરાઈ હતી હત્યા, મોબાઈલ ચોરી માટે કરી હતી હત્યા.