🔴 Breaking
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે 200 કિલો કેમિકલ પાઉડરના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ, ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્તપંચમહાલ : હાલોલમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં સર્જાયું હતું ધિંગાણું,યુવતીના ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમ્યાન મોત…ભરૂચ: હાંસોટના ઓભા ગામે પૂર બચાવની મોકડ્રીલ, નદીમાં ફસાયેલા 3 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુસુરત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા…અંકલેશ્વર: ₹11.72 લાખના હેરોઈન કેસનો ફરાર આરોપી SOGના હાથે ઝડપાયોવલસાડ :  PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર લૂંટની ઘટનામાં ચોકીદાર જ ચોર, ભાજપ નેતાના ભાઈની પણ સંડોવણી!વધુ પૈસા મળવાની લાલચમાં ઓનલાઈન ઠગાઈનો ભોગ બનનાર મહિલાના વ્હારે આવી ભરૂચ-181 અભયમ ટીમ…ગાંધીનગર : વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસે ગુજરાતે આખા દેશમાં વગાડ્યો ડંકો,13 લાખથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર લાગીઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે 200 કિલો કેમિકલ પાઉડરના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ, ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્તપંચમહાલ : હાલોલમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં સર્જાયું હતું ધિંગાણું,યુવતીના ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમ્યાન મોત…ભરૂચ: હાંસોટના ઓભા ગામે પૂર બચાવની મોકડ્રીલ, નદીમાં ફસાયેલા 3 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુસુરત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા…અંકલેશ્વર: ₹11.72 લાખના હેરોઈન કેસનો ફરાર આરોપી SOGના હાથે ઝડપાયોવલસાડ :  PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર લૂંટની ઘટનામાં ચોકીદાર જ ચોર, ભાજપ નેતાના ભાઈની પણ સંડોવણી!વધુ પૈસા મળવાની લાલચમાં ઓનલાઈન ઠગાઈનો ભોગ બનનાર મહિલાના વ્હારે આવી ભરૂચ-181 અભયમ ટીમ…ગાંધીનગર : વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસે ગુજરાતે આખા દેશમાં વગાડ્યો ડંકો,13 લાખથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર લાગી

Tag: <span>Kutch</span>

કચ્છ: અભિનેતા આમિરખાન ભુજના નાનકડા કોટાય ગામે પહોંચ્યા, ફિલ્મ સિતારે જમીન પરનું કર્યું પ્રમોશન

Aug 2, 2025 1 min read

ફિલ્મ અભિનેતા આમીર ખાન ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે કરછના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા જેના…

કચ્છ : નખત્રાણાથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી હરિભક્તોએ યોજી ભવ્ય “ધ્વજ યાત્રા”

Jul 29, 2025 1 min read

કચ્છ જિલ્લાના નખત્રાણાથી બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું…

કચ્છ : કુકમામાં કુદરતી સૌંદર્ય વચ્ચે ચિત્રકારોના લાઈવ પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ, કુદરતની છબીઓ કેનવાસ પર ઉતારતા સૌ મંત્રમુગ્ધ

Jul 14, 2025 1 min read

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમામાં ઈકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન…

ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ

May 21, 2025 1 min read

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા…

કચ્છ : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગોનું દાન કરવા પરિવારનો નિર્ણય, અંગોના પ્રત્યારોપણથી 3 દર્દીને મળશે નવું જીવન…

May 13, 2025 1 min read

કે.કે.પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો જેથી જરૂરિયાતમંદ 3…

કચ્છ : પડાણા નજીક શંકર ટીમ્બરમાં લાગી ભીષણ આગ,30 મીટર દૂર પેટ્રોલ પંપે રેસ્ક્યુ ટીમની ચિંતામાં કર્યો વધારો

Mar 31, 2025 1 min read

કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી, જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી…

કચ્છ :  આકાશમાં સર્જાઈ આશ્ચર્યજનક ખગોળીય ઘટના,તેજસ્વી પ્રકાશ જોવા મળતા લોકોમાં સર્જાયું કુતુહલ,તજજ્ઞોના મતે મોટી ઉલ્કા હોઈ શકે!

Mar 17, 2025 1 min read

કચ્છના આકાશમાં અચંબિત કરનાર ઘટના સર્જાઈ હતી.ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના  3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ…

કચ્છ : કેરા-મુંદ્રા રોડ પર ખાનગી મિની બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના મોત, 4 લોકો ઘાયલ

Feb 21, 2025 1 min read

કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત…

કચ્છને આજના દિવસે એટલે કે 24 વર્ષ પહેલા વિનાશક ભૂકંપે સર્જી હતી તારાજી

Jan 26, 2025 1 min read

વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું.વર્ષ 2001ના ભૂકંપની 25મી વરસી છે.20,000 નાગરિકોના જીવ આ દર્દનાક ઘટનામાં હોમાયા હતા. ગુજરાત |…

કચ્છ : કંઢેરાઈ ગામે 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષીય યુવતી સરકી ગઈ, તંત્ર સહિત NDRFની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું…

Jan 6, 2025 1 min read

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર…