🔴 Breaking
સુરત : 19 વર્ષીય યુવક દાંત ખોતરતી વખતે એમ્બ્રોડરી મશીનની સોય ગળી ગયોભરૂચ :નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીમાં AAPનો વિજય, ભાજપનો 806 મતોથી પરાજય અંકલેશ્વરના માંડવા ગાયત્રી કન્યા છાત્રાલય ખાતે ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે ભોજન વ્યવસ્થા યોજાઈઅમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતાથી ધ્રૂજી ઉઠ્યું શહેરભરૂચ: હાંસોટના સુણેવ ગામ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોતભરૂચ: આમોદ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત,  ટ્રક ડ્રાઇવરનું મોતરાશિ ભવિષ્ય 30 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅમદાવાદ, સુરત, ભરૂચ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, લોકોને સતર્ક રહેવાની અપીલસુરત : 19 વર્ષીય યુવક દાંત ખોતરતી વખતે એમ્બ્રોડરી મશીનની સોય ગળી ગયોભરૂચ :નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીમાં AAPનો વિજય, ભાજપનો 806 મતોથી પરાજય અંકલેશ્વરના માંડવા ગાયત્રી કન્યા છાત્રાલય ખાતે ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે ભોજન વ્યવસ્થા યોજાઈઅમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતાથી ધ્રૂજી ઉઠ્યું શહેરભરૂચ: હાંસોટના સુણેવ ગામ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોતભરૂચ: આમોદ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત,  ટ્રક ડ્રાઇવરનું મોતરાશિ ભવિષ્ય 30 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅમદાવાદ, સુરત, ભરૂચ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, લોકોને સતર્ક રહેવાની અપીલ

Tag: <span>Kutch</span>

કચ્છ : રેલવે ટ્રેક ઓળંગતી વખતે પતિની નજર સામે જ ટ્રેન અડફેટે પરિવારના ત્રણના મોતથી અરેરાટી વ્યાપી

Jan 5, 2025 1 min read

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પરિવારના સભ્યો…

કચ્છમાં નવા વર્ષના પ્રારંભે જ ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ

Jan 1, 2025 1 min read

કચ્છના અનેક વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ,  ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી.જેમાં…

કચ્છ:હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન,પ્રવાસીઓનો ધસારો

Dec 17, 2024 1 min read

4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.અને આ…

કચ્છના લાકડીયા ધોરીમાર્ગ પરથી SOGએ રૂ.1.47 કરોડના કોકેન સાથે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ

Nov 29, 2024 1 min read

કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણા પાર્સિંગની કાર ઝડપી લીધી…

“નોકરી દો, નશા નહીં” : કચ્છ-મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને અભિયાનનો પ્રારંભ

Nov 28, 2024 1 min read

કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર…

કચ્છ : અંજારની નંદી શાળામાં વધુ 100 નંદીઓ આશ્રય પામ્યા, નંદીઓની સંખ્યા 750 પર પહોંચી

Nov 26, 2024 1 min read

અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 5 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે…

ભારત-પાકિસ્તાન સરહદ ધણધણી ઉઠી : કચ્છથી 53 કિમી દૂર પાકિસ્તાનમાં 3.4ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો…

Nov 3, 2024 1 min read

ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે,  ગુજરાત,…

કચ્છ : રાપરની સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા…

Oct 29, 2024 1 min read

કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન…

કચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા

Oct 17, 2024 1 min read

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના…