ભરૂચ : ભીડભંજન ખાડી નજીક કોઈ હોસ્પિટલે જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ…
ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.