પાકિસ્તાનઃ પેશાવર બ્લાસ્ટ બાદ પાકિસ્તાની પોલીસમાં ભય, વાંચો પોલીસકર્મીએ શું કહ્યું..?
પાકિસ્તાનના પેશાવર શહેરમાં મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ત્યાંની પોલીસ પણ ગભરાટ અને મૂંઝવણનો શિકાર બની છે.
પાકિસ્તાનના પેશાવર શહેરમાં મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ત્યાંની પોલીસ પણ ગભરાટ અને મૂંઝવણનો શિકાર બની છે.
વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના…