પિતાના મૃતદેહને જોઈને બપ્પી લહેરીની દીકરીના હોશ ઉડી ગયા, અંતિમ યાત્રામાં રડી પડી
દિવંગત ગાયક બપ્પી લહેરીનું ગઈકાલે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
દિવંગત ગાયક બપ્પી લહેરીનું ગઈકાલે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
ભારતમાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું આજે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં નિધન થયું છે.