જુનાગઢ:કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈએ બહેનને છરીના ૧૮ ઘા ઝીંક્યા, બહેન સારવાર હેઠળ
જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે યુવતી તૃષા સોલંકીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી કમલેશ ઠાકોરને ઝડપી પાડયો છે.