ભાવનગર : તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના શ્રી ગણેશ, ખેડૂતોમાં ખુશીનો માહોલ…
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.
ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા મબલક ઉત્પાદનને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા…