સુરેન્દ્રનગર : પાટડીમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ, ભવ્ય શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા…
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા…
