🔴 Breaking
હિંમતનગર નજીક સ્કોર્પિયોએ 12 પદયાત્રીઓને અડફેટે લીધા, હિટ એન્ડ રન બાદ રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવીરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું એકતાનગર ખાતે આગમન, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રહેશે મુખ્ય અતિથિCSKનો મોટો નિર્ણય! ઝહીર ખાન બન્યા ટીમના નવા મુખ્ય કોચભરૂચ: નગર સેવા સદન દ્વારા આત્મીય હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, વિવિધ યોજનાઓમો અપાયો લાભભરૂચ: 23 સપ્ટેમ્બરે ભૃગુઋષિ મંદિરે આયુષ મેગા કેમ્પ યોજાશે,નગરજનોને લાભ લેવા અનુરોધભરૂચ: નેત્રંગના કોડવાવમાં આશ્રમ નિર્માણ મુદ્દે સ્થાનિકો અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલઅંકલેશ્વર:નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને કૃત્રિમ કુંડ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ ભરૂચ: પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું વળતરમાં વધારાની માંગહિંમતનગર નજીક સ્કોર્પિયોએ 12 પદયાત્રીઓને અડફેટે લીધા, હિટ એન્ડ રન બાદ રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવીરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું એકતાનગર ખાતે આગમન, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રહેશે મુખ્ય અતિથિCSKનો મોટો નિર્ણય! ઝહીર ખાન બન્યા ટીમના નવા મુખ્ય કોચભરૂચ: નગર સેવા સદન દ્વારા આત્મીય હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, વિવિધ યોજનાઓમો અપાયો લાભભરૂચ: 23 સપ્ટેમ્બરે ભૃગુઋષિ મંદિરે આયુષ મેગા કેમ્પ યોજાશે,નગરજનોને લાભ લેવા અનુરોધભરૂચ: નેત્રંગના કોડવાવમાં આશ્રમ નિર્માણ મુદ્દે સ્થાનિકો અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલઅંકલેશ્વર:નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને કૃત્રિમ કુંડ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ ભરૂચ: પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું વળતરમાં વધારાની માંગ

Tag: <span>policemen</span>

અંકલેશ્વર: જીનવાલા હાઈસ્કૂલ ખાતે  પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

Apr 24, 2026 1 min read

અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો…

ગુજરાતમાં પ્રથમ વખત અંકલેશ્વરમાં પોલીસકર્મીઓને અપાય માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ, IG સંદીપ સિંહ સમક્ષ ડેમોસ્ટ્રેશન રજૂ

Apr 9, 2026 1 min read

વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહ અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ…

ભરૂચ: વાલિયામાં પોલીસકર્મીઓ અકસ્માતગ્રત દંપત્તિને પોતાના વાહનમાં સારવાર અર્થે ખસેડી સેવાનું ઉદાહરણ પૂરું પાડયુ

Feb 11, 2026 1 min read

ભરૂચના વાલિયાની જી.ઇ.બી.કોલોની સામે ફોર વ્હીલર ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત દંપતીને પોલીસે સારવાર અપાવી માનવતા…

અંકલેશ્વર: NH 48 પર હીટ એન્ડ રનની ઘટનામા પોલીસકર્મીનું મોત, અજાણ્યા વાહનચાલકે ફરજ બજાવી રહેલ પોલીસ કોન્સ્ટેબલને લીધા અડફેટે !

Nov 2, 2025 1 min read

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી…

ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓ દ્વારા વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ શરૂ કરાય !

Apr 16, 2025 1 min read

રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં…

ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ “તૈનાત” : ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં પોલીસ જવાનો…

Sep 4, 2024 1 min read

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો…

ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે

Aug 14, 2024 1 min read

ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં  આવશે. ગુજરાત, સમાચાર

ફ્રાન્સમાં ખૂંખાર કેદીને ભગાડવા બંદૂકધારીઓએ બે પોલીસકર્મીની કરી હત્યા

May 15, 2024 1 min read

ફ્રાન્સમાં, મંગળવારે (14 મે), કેટલાક બંદૂકધારીઓએ પોલીસ વાન પર હુમલો કર્યો અને એક ખૂંખાર કેદીને ભગાડી ગયા હતા.…

ગુજરાતના ૧૭ પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ એવોર્ડ, ભરૂચના ASI પ્રદીપ મોંઘે બીજી વખત મેળવશે આ બહુમાન

Jan 25, 2024 1 min read

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.