જુનાગઢ: ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વખત ગોવાના સીએમ તરીકે શપથ લીધા.
વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ફરી મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવી લેશે.