🔴 Breaking
અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો,રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનઅંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી નજીક કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂભરૂચ: ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન, સ્વચ્છતા જાળવવા પાલિકાની લોકોને અપીલCEC જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરળ સરકારનો તપાસનો આદેશ ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ શંકરસિંહ વાઘેલા, પોતાના નિવેદન બદલ માફી નહીં માગુંભાવનગર : લાખણકા દરિયાકાંઠે ખાણ-ખનિજ વિભાગનો સપાટો,ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશભરૂચ: ઝઘડિયાના ભરૂચી આંબા ગામેથી દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ઉમા પંચામૃત ઉત્સવનું આયોજન, સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો,રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનઅંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી નજીક કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂભરૂચ: ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન, સ્વચ્છતા જાળવવા પાલિકાની લોકોને અપીલCEC જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરળ સરકારનો તપાસનો આદેશ ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ શંકરસિંહ વાઘેલા, પોતાના નિવેદન બદલ માફી નહીં માગુંભાવનગર : લાખણકા દરિયાકાંઠે ખાણ-ખનિજ વિભાગનો સપાટો,ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશભરૂચ: ઝઘડિયાના ભરૂચી આંબા ગામેથી દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ઉમા પંચામૃત ઉત્સવનું આયોજન, સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

Tag: <span>Rainfall</span>

ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ

Jul 3, 2026 1 min read

ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં…

ભરૂચ: 40 ડીગ્રી તાપમાન વચ્ચે ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસ્યો

May 6, 2026 1 min read

ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો હતો. તાપમાન સતત ઊંચું રહેતા લોકો પરેશાન થઈ…

ભરૂચ : માવઠાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી-પાકને નુકશાન, ખેડૂતોના વળતર અંગે આમોદ-અંકલેશ્વર તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન…

Nov 3, 2025 1 min read

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ…

ભરૂચ: કમોસમી વરસાદમાં પણ રસ્તા તૂટ્યા, આમોદ નજીકનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં !

Nov 1, 2025 1 min read

કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા…

ગુજરાત :રાજ્યમાં હજુ ચાર દિવસ માવઠાની આગાહી કરતુ હવામાન વિભાગ, અરબી સમુદ્રમાં સક્રિય થયુ ડિપ્રેશન

Nov 1, 2025 1 min read

ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર…

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ પુન: વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાન

Oct 30, 2025 1 min read

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં  વાદળો…

જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા સામે સંકટ,વરસાદમાં જંગલના રસ્તા ધોવાતા તંત્ર મુંઝવણમાં,બાળકો અને વૃદ્ધો માટે કરાઈ ખાસ અપીલ

Oct 29, 2025 1 min read

જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું…

અંકલેશ્વર: કમોસમી વરસાદના કારણે પંડવાઈ સુગર ફેકટરીના 5.50 લાખ ટન શેરડીનું પીલાણ કાર્ય અટવાયું, 10 દિવસ બાદ શરૂ થવાની શકયતા

Oct 29, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો…

નવસારી : ખેતીમાં નુકસાની અંગેનો ચિત્તાર મેળવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ,ખેડૂતોને યોગ્ય વળતર માટે કરશે રજૂઆત

Oct 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…

અમરેલી : કમોસમી વરસાદ બાદ સાંસદ અને રાજ્યકક્ષાના મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

Oct 28, 2025 1 min read

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત…