અંકલેશ્વર : GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાંથી ચોરી કરનાર રાજસ્થાનના 2 શખ્સોની ભરૂચ LCB પોલીસે કરી ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે.
શુક્રવારથી ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો છે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો.…
યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર એક ટ્રક અને ટવેરા કાર સામસામે અથડાઈ હતી.…
હરણી તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 14 લોકોના મોત ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો હરણી…
કોંગ્રેસે આજે રાજ્યસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કોંગ્રેસ પાર્ટીના મજબૂત નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એકવાર રાજ્યસભામાં જોવા મળશે. સોનિયા ગાંધી ફરી…
મકરપુરા જીઆઈડીસીમાંથી ગમ થયેલ 9 વર્ષના બાળકને પોલીસે રાજસ્થાનથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા…
મેહરાનગઢ કિલ્લો આ શહેરનું ગૌરવ છે. લગભગ 125 મીટર ઉંચી ટેકરીની ટોચ પર આવેલો આ કિલ્લો લગભગ 500…