ક્રેડિટ પોલિસી જાહેર – RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે.
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટ રેપોમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય…