Featured સુરત : આભવા ગામની જમીનને સંપાદનમાં લેવા સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદન… Feb 28, 2022 1 min read એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.