ભરૂચ: ઝઘડીયા કોંગ્રેસના પીઢ અગ્રણી દલપતસિંહ વસાવાનું દુઃખદ નિધન
બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન…