🔴 Breaking
સાબરકાંઠા : પ્રાંતિજના વાઘપુર નજીક સાબરમતી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા,4 હોડી જપ્ત અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે યોગી એસ્ટેટના ગોડાઉનમાંથી 20 હજાર કિલો શંકાસ્પદ ધીનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.31 લાખનો મુદામાલ જપ્તઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન,લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા પ્રયાસભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન,50 સ્ટોલ ઉભા કરાયાઅંકલેશ્વર: NH-48 પર મોટાલી અને સારંગપુર ગામને જોડતો કટ બંધ થતાં વાહન ચાલકોને મુશ્કેલી,વૈકલ્પિક વ્યવસ્થાની માંગભરૂચ જિલ્લાના 1.70 લાખથી વધુ ખેડૂતોને રૂ. 34.54 કરોડની સહાય મળશે,30 ઓક્ટોબરે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જમા કરાશેભરૂચ: સી ડિવિઝન પોલીસે બનાવટી દસ્તાવેજ અને આર્મ્સ એક્ટના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપીની નોઇડાથી કરી ધરપકડભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, મહિલા કોંગ્રેસ પ્રમુખે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસમાં આપી અરજી, વાંચો શુ છે મામલોસાબરકાંઠા : પ્રાંતિજના વાઘપુર નજીક સાબરમતી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા,4 હોડી જપ્ત અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે યોગી એસ્ટેટના ગોડાઉનમાંથી 20 હજાર કિલો શંકાસ્પદ ધીનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.31 લાખનો મુદામાલ જપ્તઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન,લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા પ્રયાસભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન,50 સ્ટોલ ઉભા કરાયાઅંકલેશ્વર: NH-48 પર મોટાલી અને સારંગપુર ગામને જોડતો કટ બંધ થતાં વાહન ચાલકોને મુશ્કેલી,વૈકલ્પિક વ્યવસ્થાની માંગભરૂચ જિલ્લાના 1.70 લાખથી વધુ ખેડૂતોને રૂ. 34.54 કરોડની સહાય મળશે,30 ઓક્ટોબરે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જમા કરાશેભરૂચ: સી ડિવિઝન પોલીસે બનાવટી દસ્તાવેજ અને આર્મ્સ એક્ટના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપીની નોઇડાથી કરી ધરપકડભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, મહિલા કોંગ્રેસ પ્રમુખે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસમાં આપી અરજી, વાંચો શુ છે મામલો

Tag: <span>road accident</span>

બોટાદ : મિલેટ્રી રોડ પર ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી ખાતા 3ના મોત, 23 ઈજાગ્રસ્ત

Dec 28, 2025 1 min read

વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા…

સુરેન્દ્રનગર: બાઇક સવાર બે સગાભાઈ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર, અકસ્માતમાં ત્રણેય યુવકનાં કરૂણ મોત

Dec 11, 2025 1 min read

ત્રણ યુવકોને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ…

અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક 2 કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત

Dec 8, 2025 1 min read

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને…

સુરત : ઉધના મગદલ્લા રોડ પર KTM બાઈક પરથી પટકાતા યુવાનનું ધડથી માથું થયું અલગ,યુટ્યુબ બ્લોગરનું કરૂણ મોત

Dec 1, 2025 1 min read

બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક…

સુરેન્દ્રનગર: સુદામડા ગામ પાસે ડમ્પરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતા બાળકીનું મોત

Nov 30, 2025 1 min read

બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળતાં…

હવે ભાગ્યે જ રસ્તા પર જોવા મળશે સ્લીપર કોચ બસો,વાંચો કારણ

Nov 29, 2025 1 min read

કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી…

ભરૂચ: ઝઘડિયાના દધેડા ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત, 15 મુસાફરો ઇજાગ્રસ્ત

Nov 28, 2025 1 min read

ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ…

સાબરકાંઠા : હિંમતનગર જીઆઇડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ભયંકર ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત

Nov 26, 2025 1 min read

ટ્રક અને રોડ રોલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ…

સુરત : આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીના કરૂણ મોત

Nov 25, 2025 1 min read

સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના…

ગીર સોમનાથ : કેસરિયા ગામ નજીક બોલેરોએ બાઈક સવારોને અડફેટમાં લેતા બે સગા ભાઈ સહિત ત્રણના મોત,મહિલા ઈજાગ્રસ્ત

Nov 20, 2025 1 min read

ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા…