🔴 Breaking
અંકલેશ્વર: ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે રેલ્વે સ્ટેશન પર જ શ્રાદ્ધકર્મ કરાયું ! નર્મદા જિલ્લાનું એકતાનગર ઝળહળી ઊઠશે ‘એકતા પ્રકાશ પર્વ-2026’ના રોશનીના રંગોથી, ત્રણ મહિના ચાલશે ભવ્ય ઉજવણીભાવનગર : ROBOFEST-GUJARAT 6.0નો ભવ્ય સમાપન સાથે ઇનામ વિતરણ સમારોહ યોજાયોસુરત : ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ગીતા રબારીના ગરબાએ ધમાલ મચાવી, ભારે ભીડને કારણે બેરિકેડ્સ તૂટતા અફરાતફરી અને યુવક ઇજાગ્રસ્ત!ભરૂચ જિલ્લા પોલીસ અને કેમિસ્ટ-ડ્રગિસ્ટ એસોસિયેશનની બેઠક યોજાઈ, દવાઓના વેચાણ અંગે માર્ગદર્શન અપાયુ અમેરિકાના દેશ પનામામાં 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, 5 દેશોમાં સુનામીની ચેતવણીજામનગરમાં થાર ની ટક્કર થી આઇ-૨૦ કાર બસ સાથે અથડાઈ, એક યુવાનનું મોત, ત્રણ યુવાનો ઇજાગ્રસ્તભરૂચ જિલ્લાના ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ,વહીવટી તંત્રનું જાહેરનામુઅંકલેશ્વર: ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે રેલ્વે સ્ટેશન પર જ શ્રાદ્ધકર્મ કરાયું ! નર્મદા જિલ્લાનું એકતાનગર ઝળહળી ઊઠશે ‘એકતા પ્રકાશ પર્વ-2026’ના રોશનીના રંગોથી, ત્રણ મહિના ચાલશે ભવ્ય ઉજવણીભાવનગર : ROBOFEST-GUJARAT 6.0નો ભવ્ય સમાપન સાથે ઇનામ વિતરણ સમારોહ યોજાયોસુરત : ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ગીતા રબારીના ગરબાએ ધમાલ મચાવી, ભારે ભીડને કારણે બેરિકેડ્સ તૂટતા અફરાતફરી અને યુવક ઇજાગ્રસ્ત!ભરૂચ જિલ્લા પોલીસ અને કેમિસ્ટ-ડ્રગિસ્ટ એસોસિયેશનની બેઠક યોજાઈ, દવાઓના વેચાણ અંગે માર્ગદર્શન અપાયુ અમેરિકાના દેશ પનામામાં 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, 5 દેશોમાં સુનામીની ચેતવણીજામનગરમાં થાર ની ટક્કર થી આઇ-૨૦ કાર બસ સાથે અથડાઈ, એક યુવાનનું મોત, ત્રણ યુવાનો ઇજાગ્રસ્તભરૂચ જિલ્લાના ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ,વહીવટી તંત્રનું જાહેરનામુ

Tag: <span>sarpanch</span>

અંકલેશ્વર: ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ પદે પુન: મંજુલા પટેલ આરૂઢ, ઉચાપતના આક્ષેપ બાદ હાઇકોર્ટના આદેશથી ફરી સત્તા પર

Dec 30, 2025 1 min read

ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કી નો દુરુપયોગ કરી 43 કામોના કરાયેલા ચૂકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી…

જુનાગઢ : સરપંચોને ભ્રષ્ટાચાર શીખવતા હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ, ઈવનગર ગ્રામ પંચાયત ઉપસરપંચના આક્ષેપને TDOએ પાયાવિહોણા ગણાવ્યા…

Oct 15, 2025 1 min read

જુનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી જવા…

સાબરકાંઠા : હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ

Sep 24, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,…

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

Jul 13, 2025 1 min read

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ…

ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ…

Jul 7, 2025 1 min read

ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ…

ભરૂચ: પત્નિ સરપંચ તો પતિ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના

Jun 25, 2025 1 min read

ભરૂચના તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની બંનેનો વિજય થયો હતો.પતિએ સભ્ય તરીકે તો પત્નીએ સરપંચ…

જૂનાગઢ: 35 સરપંચોના સામુહિક રાજીનામાથી ખળભળાટ,વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો?

Sep 19, 2024 1 min read

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના…

નવસારી: ચીખલીના ખૂંધ ગામમાંથી જુગાર રમતા સરપંચ સહિત 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ

Sep 6, 2024 1 min read

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ…

અંકલેશ્વર: સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં હોબાળો, સરપંચની ગેરહાજરીમાં ગ્રામસભા યોજાય હોવાના આક્ષેપ

Aug 5, 2024 1 min read

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત, સમાચાર,…

અમરેલી : ખાંભા ગામના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ, ગામ સજ્જડ બંધ રાખ્યું…

Mar 29, 2024 1 min read

જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું…