સાબરકાંઠા: મહિલાએ સરપંચ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું,ડિપોઝિટ પેટે પરચુરણનો ઢગલો કરતા અધિકારીનો છૂટ્યો પરસેવો
ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી તો પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા
ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી તો પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા
રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે.
એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સરપંચના મકાનમાં છટકુ ગોઠવીને સરપંચના કારસ્તાનનો પર્દાફાશ કરાયો છે.
ભાવનગર ખાતે આવેલી સર.ટી. હોસ્પિટલમાં સિક્યુરીટી, પેરામેડિકલ સ્ટાફને છુટો ન કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે સુપ્રીટેન્ડેટન્ટને આવેદનપત્ર…
સરપંચ તથા રહીશોએ આપ્યું આવેદનપત્ર, તલાટી મનસ્વી રીતે વહીવટ કરતાં હોવાનો આક્ષેપ.