ભરૂચ : શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ લીધી મુલાકાત
શહેરના શકિતનાથની વિધાર્થીની રોમાનિયામાં ફસાઈ કલેકટરે વિધાર્થીનીના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી કલેકટરે વિધાર્થીની સથે વિડીયોકોલથી વાતચીત કરી