નવસારી : શક્તિ મલ્ટી. કો.ઓ. સોસાયટીના રોકાણકારોને નાણાં પરત નહીં મળતા ધારાસભ્ય અનંત પટેલના શરણે…
શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.