અમદાવાદ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન અધિકારીને ખખડાવ્યા..!
આરોગ્ય મંત્રી સોલા હોસ્પિટલની મુલાકાતે, ટોઈલેટમાં ગંદકી જોઇને અધિકારીને ખખડાવ્યા.
આરોગ્ય મંત્રી સોલા હોસ્પિટલની મુલાકાતે, ટોઈલેટમાં ગંદકી જોઇને અધિકારીને ખખડાવ્યા.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ સહિત તમામ જગ્યા પર પોલીસની તપાસ.
નવનિયુક્ત એડિ. ચીફ સેક્રેટરીએ લીધી અચાનક મુલાકાત, રસીકરણનો વ્યાપ વધારવા અધિકારીઓને તાકીદ કરાઇ.