ભરૂચ : તુલસીધામ વિસ્તારમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો પ્રારંભ, મગજ-કરોડરજ્જુને લગતા રોગની થશે સારવાર
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ વિસ્તારમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ વિસ્તારમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાને કારણે ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા.