સુરત : સ્પોર્ટ્સ કાર્નિવલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત, બાળકો સાથે લખોટી-આંધળો પાટો રમ્યા
રાજ્યભરમાં રમત-ગમતને લઈને ઉત્સાહનો માહોલ, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો સ્પોર્ટ્સ કાર્નિવલ
રાજ્યભરમાં રમત-ગમતને લઈને ઉત્સાહનો માહોલ, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો સ્પોર્ટ્સ કાર્નિવલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36મી નેશનલ ગેમ્સ 2022ના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં…