Home > strike
You Searched For "strike"
ભરૂચ : દહેજની યોકોહામા ટાયર કંપનીના 300 કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાળ..!
27 Feb 2024 11:07 AM GMTઔદ્યોગિક વસાહત એવા દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે.
પાટણ : ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સાંતલપુરના અગરિયાઓની છેલ્લા 4 દિવસથી હડતાળ, જાણો સમગ્ર મામલો..!
26 Feb 2024 8:49 AM GMTપરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ડ્રાઇવરો સામે સરકારનો યુ ટર્ન,હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત,ટ્રક ચાલકોની હડતાળ સમેટાઇ
3 Jan 2024 8:10 AM GMTહિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા...
અમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ...
16 Dec 2023 12:48 PM GMTAPMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.
અમરેલી : સાતમું પગાર પંચ સહિતની માંગણીઓના મુદ્દે હેડ પોસ્ટ ઓફિસના કર્મીઓની હડતાળ...
13 Dec 2023 10:04 AM GMTઅમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
ભરૂચ:આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાનો પગાર કાપી લેતાં હડતાળની ચીમકી
27 Oct 2023 12:27 PM GMTઆમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
સાબરકાંઠા : પડતર પ્રશ્ને ચોક્કસ નિવેડો નહીં આવે તો અ’ચોક્કસ મુદ્દતે હડતાળ પર ઉતરીશું : જેટકો કર્મચારી...
27 Jun 2023 11:44 AM GMTજેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ આંદોલનના માર્ગે આવ્યા છે.
ભરૂચ : જેટકો કર્મી-ઇજનેરોનું પડતર પ્રશ્ને વર્ક-ટુ-રૂલ આંદોલન, અચોક્કસ મુદ્દતે હડતાળની પણ ચીમકી..!
24 Jun 2023 10:15 AM GMTજેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક-ટુ-રૂલ આંદોલનની શરૂઆત કરી ભરૂચ ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કર્યા હતા,
અમરેલી : સાવરકુંડલામાં જનસેવા કેન્દ્રના આઉટસોર્સ કર્મીઓની વીજળીક હડતાળ, અરજદારોને હાલાકી...!
5 Jun 2023 11:35 AM GMTસાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અમરેલી: જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ, અરજદારો અટવાયા
10 April 2023 11:07 AM GMTઅમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે
બનાસકાંઠા; પોસ્ટ ઓફિસના કર્મચારીઓની હડતાળ, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ
3 March 2023 9:21 AM GMTબનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.
ભરૂચ: CNG પંપ સંચાલકોની એક દિવસીય હડતાળના કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં,જુઓ કેવી છે પરિસ્થિતિ
6 Feb 2023 9:07 AM GMTઆજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે.