Home > student
You Searched For "#student"
કંડક્ટરની દાદાગીરી..! : સુરેન્દ્રનગરમાં ST બસના કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબેડી નાખ્યો, વિડિયો થયો વાયરલ...
5 April 2024 11:08 AM GMTધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ભરૂચનું “ગૌરવ”: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU-ફાર્મસીની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો...
31 March 2024 9:47 AM GMTગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની...
અંકલેશ્વર : રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં 8 વર્ષીય વિદ્યાર્થી ઝળક્યો, વધાર્યું પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ...
19 March 2024 10:50 AM GMTઅંકલેશ્વરનો 8 વર્ષીય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચ : વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ આવી
29 Feb 2024 11:46 AM GMTભરૂચના વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલની ધોરણ-8ની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી...
સ્કૂલ ટ્રિપ પર ગયેલ પ્રિન્સિપાલએ વિદ્યાર્થી સાથે કરાવ્યો રોમેન્ટિક ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ..!
30 Dec 2023 7:46 AM GMTકર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે.
ધો. 12 પાસ વિદ્યાર્થી તલાટી કમ મંત્રીની પરીક્ષા નહીં આપી શકે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનો નિર્ણય
12 Dec 2023 8:00 AM GMTગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા છે.
જામનગર : વિદ્યાર્થીના અપહરણ બાદ અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
1 Dec 2023 5:06 PM GMTજામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીનું ગઈકાલે અપહરણ થયું હતું. આ અંગે તરૂણનાં પિતા દ્વારા અપહરણની ફરિયાદ...
પાટણ:ચાણસ્માના રણાસણના વિદ્યાર્થીનું લંડનમાં મોત,મોત અંગે ઘૂંટાતું રહસ્ય
23 Nov 2023 8:15 AM GMTપાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવાનનું લંડનમાં અકાળે મોત થતા પરિવારજનોએ હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા છે.
IIT BHUની વિદ્યાર્થીની સાથે છેડતી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું...
2 Nov 2023 9:55 AM GMTIIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે
ભરૂચ: DPS સ્કૂલના લંપટ શિક્ષકની વિધાર્થિની સાથે અડપલાંની ફરિયાદ બાદ કરાઇ ધરપકડ
31 Oct 2023 4:10 PM GMTભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલનો આર્ટ અને ડાન્સ શિક્ષક ધોરણ 5, 6 અને 7 માની વિધાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી,પછી શું થયુ જુઓ
26 Oct 2023 11:03 AM GMTએમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી
"હવે ભણીશું નહીં, મજૂરી કરીશું" : પૂરના કારણે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટની વિદ્યાર્થીની લક્ષ્મીની આપવીતી...
22 Sep 2023 3:31 PM GMTનર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી અનેક લોકો અસરગ્રસ્તજુના બોરભાઠા બેટ ગામમાં ફરી વળ્યા હતા પૂરના પાણીવિદ્યાર્થીની પાઠ્યપુસ્તકો પૂરના પાણી વચ્ચે પલળીને...