🔴 Breaking
અમદાવાદના બગોદરા પાસે ગણપતિ વિસર્જનમાં ન્હાવા પડેલા 2 કિશોર ડૂબ્યા, એકનો આબાદ બચાવઅંકલેશ્વર:  GIDC ડેપોમાં બસમાં ચઢતી વખતે ડોક્ટરનો ₹78 હજારનો આઈફોન ચોરાયોઅંકલેશ્વર: વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રતિમાઓનું 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન, ચાંપતો પોલીસ બંદોબસ્તભરૂચ : સિંધોત પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેના ઝઘડાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ..!ભરૂચ : જુના તવરા સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે “પ્રતિભા પર્વ” અંતર્ગત આનંદ મેળો યોજાયો…ભરૂચ: માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કચેરીઓ, રેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસમા સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : સરકારી મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસરનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ…ભરૂચ: એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આર.ટી.ઓ અને અને પોલીસ દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયોઅમદાવાદના બગોદરા પાસે ગણપતિ વિસર્જનમાં ન્હાવા પડેલા 2 કિશોર ડૂબ્યા, એકનો આબાદ બચાવઅંકલેશ્વર:  GIDC ડેપોમાં બસમાં ચઢતી વખતે ડોક્ટરનો ₹78 હજારનો આઈફોન ચોરાયોઅંકલેશ્વર: વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રતિમાઓનું 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન, ચાંપતો પોલીસ બંદોબસ્તભરૂચ : સિંધોત પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેના ઝઘડાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ..!ભરૂચ : જુના તવરા સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે “પ્રતિભા પર્વ” અંતર્ગત આનંદ મેળો યોજાયો…ભરૂચ: માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કચેરીઓ, રેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસમા સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : સરકારી મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસરનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ…ભરૂચ: એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આર.ટી.ઓ અને અને પોલીસ દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Tag: <span>terrorist attack</span>

જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર, ચૂંટણી પહેલા આતંકી હુમલાનો ખતરો

Apr 7, 2024 1 min read

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં માહોલ ખરાબ કરવા અને આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનો કાવતરું…

પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો, ચાર આતંકીઓ માર્યા ગયા

Mar 26, 2024 1 min read

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ…

મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત..

Mar 23, 2024 1 min read

ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

PM મોદીએ મોસ્કોમાં થયેલ આતંકી હુમલાની નિંદા કરી, કહ્યું, અમે પીડિત પરિવાર સાથે છીએ

Mar 23, 2024 1 min read

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો.બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર…

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલો, એક યુવકનું મોત

Feb 7, 2024 1 min read

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરીને ગોળી મારી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ…

રશિયા : ક્રિમિયામાં બ્રિજ પર હુમલો, 2નાં મોત, યુક્રેન સહિત અમેરિકા-બ્રિટન આ આતંકવાદી હુમલાના જવાબદાર….

Jul 18, 2023 1 min read

રશિયાના કબજા હેઠળના ક્રિમિયામાં એક પુલ પર રવિવારે મોડી રાત્રે હુમલો થયો હતો. જેમાં 2 લોકોના મોત થયા…

પાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલો: સ્ટાફ રુમમાં ઘૂસી હુમલાખોરોએ 7 શિક્ષકોને ગોળીઓ ધરબી દીધી

May 4, 2023 1 min read

એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા

મુંબઈમાં આતંકી હુમલાની ધમકીના કારણે દેશના મોટા શહેરોમાં એલર્ટ, NIA દ્વારા મુંબઈ પોલીસને અપાય જાણકારી

Feb 3, 2023 1 min read

મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે.