વરસાદી સિઝનમાં ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો ભારતના જ બેસ્ટ સ્થળોની મુલાકાત બની જશે તમારા માટે યાદગાર….
રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ફરવા માટેનો એક સારો વિકલ્પ બની શકે છે.