સુરત: ચોર્યાસી ટોલનાકા પર હોબાળો,સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવતા કરાયો વિરોધ
સુરતના ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ વસૂલવામાં આવતા વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો
સુરતના ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ વસૂલવામાં આવતા વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો
ઉતરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં ડિસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલ્યે સેફટી બેલ્ટનું…