ભરૂચ : રાજપારડીના ગ્રામ્ય વિસ્તારોમાં DGVCLની વિજિલન્સ ટીમના દરોડાથી વીજચોરોમાં ફફડાટ,10 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ
ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવતા ગામોમાં DGVCLની વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપી પાડી.... ભરૂચ |…
