🔴 Breaking
ભરૂચ : આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વ્યાપી..!ભરૂચ: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક યોજાઈઝારખંડમાં પેપર લીકના આરોપો વચ્ચે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પરીક્ષા રદ કરવાની માંગપ્રશાંત કિશોરે ભાજપના 30 વર્ષના ગઢમાં પાડ્યું ગાબડું,મોટી લીડ સાથે મેળવી જીતભરૂચ : નીલકંઠેશ્વર મંદિર-ઝાડેશ્વર સ્થિત નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી..!અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસનો આક્રમક મૂડ, રેલીમાં લાગ્યા ‘ભાજપ હાય હાય’ના નારા…ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પુર અસરગ્રસ્તોને 450 અનાજ કિટનું વિતરણ કરાયુંવડોદરા : માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય,સતીષ પટેલે 30,499 મતોની લીડથી જીત હાંસલ કરીભરૂચ : આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વ્યાપી..!ભરૂચ: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક યોજાઈઝારખંડમાં પેપર લીકના આરોપો વચ્ચે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પરીક્ષા રદ કરવાની માંગપ્રશાંત કિશોરે ભાજપના 30 વર્ષના ગઢમાં પાડ્યું ગાબડું,મોટી લીડ સાથે મેળવી જીતભરૂચ : નીલકંઠેશ્વર મંદિર-ઝાડેશ્વર સ્થિત નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી..!અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસનો આક્રમક મૂડ, રેલીમાં લાગ્યા ‘ભાજપ હાય હાય’ના નારા…ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પુર અસરગ્રસ્તોને 450 અનાજ કિટનું વિતરણ કરાયુંવડોદરા : માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય,સતીષ પટેલે 30,499 મતોની લીડથી જીત હાંસલ કરી

Tag: <span>Youth</span>

અમદાવાદના યુવાનને સેલ્ફીની ઘેલછા ભારે પડી, માઉન્ટ આબુમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા મોત

Aug 2, 2025 1 min read

અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ…

સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ…

Jul 22, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક યુવતીએ યુવકને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયા થકી મિત્રતા કરી રૂ. 5…

UKમાં યોજાયેલ માર્શલ આર્ટ્સ વિથ બોક્સિંગની ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના યુવાને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

Jul 16, 2025 1 min read

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટટુ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રેયસ પટેલે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ…

ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની લંડન સફર બની અંતિમ, ડ્રોમાં નામ નિકળતા વર્કપરમીટ પર જઈ રહ્યો હતો ઇંગ્લેન્ડ

Jun 13, 2025 1 min read

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન…

અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક રોડ પરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

Jun 9, 2025 1 min read

અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી…

વલસાડ : યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની પોલીસે કરી ધરપકડ, 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

Jun 9, 2025 1 min read

વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ…

નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર

Jun 8, 2025 1 min read

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક…

અમરેલી : મૃતક દલિત યુવકના પરીજનો સાથે શક્તિસિંહ ગોહિલની મુલાકાત, સાંત્વના આપી હત્યાની ઘટનાને વખોડી કાઢી

Jun 2, 2025 1 min read

અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના…

અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

May 31, 2025 1 min read

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ…

સુરત : યુવકનો પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ,”મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો…”

May 14, 2025 1 min read

સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું…