🔴 Breaking
અંકલેશ્વર: ઉછાલી ગામે 1.75 લાખના સામાનની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીઅંકલેશ્વર: મહાકાય મશીનરી લઇ જતા જાયન્ટ ટ્રેલરના કારણે  ટ્રાફિક જામ, 2 સ્થળોએ ડીવાયડર પણ તોડી પડાયાભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!અંકલેશ્વર: ઉછાલી ગામે 1.75 લાખના સામાનની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીઅંકલેશ્વર: મહાકાય મશીનરી લઇ જતા જાયન્ટ ટ્રેલરના કારણે  ટ્રાફિક જામ, 2 સ્થળોએ ડીવાયડર પણ તોડી પડાયાભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!
Featured

સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો

સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂ.1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી છે. તો આ ગેંગ દ્વારા અત્યારસુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂ.33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આ ગેંગના વધુ સાગરીતો પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.આ મામલે પોલીસે તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામના ઈસમ સાથે ઠગાઇ થઈ હોવાનું બહાર આવ્યું હતું . પોલીસે પૂછપરછ કરતા તેણે પેન્સીલ બનાવવાના સાધનો બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લીંક મળી હતી જેમાં મોબાઈલ નંબર માલ્ટા તેના પર તેઓએ કોલ કર્યો હતો અને આરોપી રસીદ સમસુએ તેઓના એકાઉન્ટની વિગતો મેળવી ઠગાઇ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે