Connect Gujarat

You Searched For "india"

Qualcomm ભારતીય બજારમાં સસ્તો 5G સ્માર્ટફોન લાવવાની કરી રહ્યું છે તૈયારી, કિંમત હશે આટલી...

25 April 2024 12:20 PM GMT
દેશ અને વિશ્વના તમામ ટેક દિગ્ગજો ભારતીય બજારમાં શક્યતાઓ શોધી રહ્યા છે અને હાલમાં AI પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

છત્તીસગઢમાં 12 મિનિટમાં ભૂકંપના 2 આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા...

25 April 2024 7:27 AM GMT
છત્તીસગઢના જગદલપુરના ઘણા વિસ્તારોમાં બુધવારે રાત્રે 12 મિનિટના અંતરાલમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

બંગાળની ખાડીમાં દરિયાઇ જળસ્તર વૈશ્વિક દરથી 30% વધુ વધ્યું, વિશ્વ હવામાન વિભાગ સંગઠનના રિપોર્ટમાં ખુલાસો..

25 April 2024 7:23 AM GMT
વિશ્વ હવામાન વિભાગ સંગઠન (ડબ્લ્યુએમઓ)એ ‘એશિયામાં જળવાયુની સ્થિતિ 2023’ રિપોર્ટ જારી કર્યા બાદ તેની ભારે ચર્ચા છે.

કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં શાળાઓનો સમય સવારનો કરાયો,ઓપન એર કલાસ ન લેવા સૂચના

25 April 2024 4:30 AM GMT
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પુષ્પા-2ના ગીતનો પ્રોમો રિલીઝ, 1લી મેના રોજ સમગ્ર ગીત થશે રિલીઝ

25 April 2024 4:23 AM GMT
ફિલ્મના નિર્માતાઓએ આજે ​​અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'ના પુષ્પા ગીતનો પ્રોમો રિલીઝ કર્યો છે.

છત્તીસગઢમાં મોદી વિરોધીઓ પર વરસ્યા, કહ્યું કોંગ્રેસ તમારા વારસા પર પણ ટેક્સ લગાવશે !

25 April 2024 3:23 AM GMT
PM મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પર પણ ટેક્સ લગાવશે.

લોકસભા ચૂંટણી: આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, 88 બેઠકો પર જામશે જંગ

25 April 2024 3:16 AM GMT
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 88 બેઠકો પર ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થયો. આ બેઠકો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં છે

IPL: ભારે રસાકસી ભરી મેચમાં ગુજરાત સામે દિલ્હીનો વિજય, રિષભ પંતની તોફાની ઇનિંગ્સ

25 April 2024 3:07 AM GMT
કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું.

રાશિ ભવિષ્ય 25 એપ્રિલ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

25 April 2024 2:49 AM GMT
મેષઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. કોઈ ની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર...

'બાગ કા કરેજા' જોઈને ધ્રૂજશે દિલ, 'ભૈયા જી'ના ગીતમાં જોવા મળ્યું મનોજ બાજપેયીનું રૌદ્ર રૂપ

24 April 2024 11:07 AM GMT
મનોજ બાજપેયીનું નામ હિન્દી સિનેમાના શક્તિશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. આગામી સમયમાં મનોજ ફિલ્મ ભૈયા જીમાં જોવા મળવાનો છે.

BGMIએ ભારતમાં બીજી બેટલ રોયલ ગેમ બુલેટ ઇકો ઇન્ડિયા લોન્ચ કરી, જાણો શું હશે ફીચર્સ....

24 April 2024 10:47 AM GMT
ક્રાફ્ટન ઈન્ડિયાએ ZeptoLab સાથે મળીને ભારતમાં નવી બેટલ રોયલ મોબાઈલ ગેમ બુલેટ ઈકો ઈન્ડિયા લોન્ચ કરી છે.

બુધવારે શેરબજારમાં ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યા

24 April 2024 10:12 AM GMT
છેલ્લા સતત ચાર ટ્રેડિંગ સેશનથી શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.