Connect Gujarat

You Searched For "beyondjustnews"

RCB vs SRH મેચ બની ઐતિહાસિક, T-20 ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ તૂટ્યો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હાર્યા બાદ પણ ઇતિહાસ રચ્યો

16 April 2024 3:11 AM GMT
T-20 ક્રિકેટ ઈતિહાસની સૌથી આકર્ષક મેચ ચિન્નાસ્વામીના મેદાન પર રમાઈ હતી. ચોગ્ગા-છગ્ગાનો નોન-સ્ટોપ વરસાદ થયો અને રન બનાવ્યા.

રાશિ ભવિષ્ય 16 એપ્રિલ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

16 April 2024 2:45 AM GMT
મેષ (અ, લ, ઇ): સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો....

રાશિ ભવિષ્ય 06 એપ્રિલ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

6 April 2024 2:36 AM GMT
મેષ (અ, લ, ઇ):તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમકે...

PBKS vs DC: પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સને ઝટકો, સ્ટાર બોલર થયો ઘાયલ..

23 March 2024 3:21 PM GMT
IPL 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પંજાબ કિંગ્સ સાથે સામસામે છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.

ગુજરાતને પંજાબ બનવા પર મજબૂર ન કરો : અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું..!

16 March 2024 9:05 AM GMT
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે...

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ 72,900 પોઈન્ટની નજીક...!

15 March 2024 5:32 AM GMT
માર્ચના આ ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. બજારમાં ચાલી રહેલી વધઘટને કારણે ઘણા રોકાણકારોને નુકસાન પણ થયું છે.

શિવરાત્રીના અવસરે શેરબજાર બંધ, શેરોની ખરીદી-વેચાણ થશે નહીં.

8 March 2024 8:51 AM GMT
આજથી 8 માર્ચ, 2024 ના રોજ, મહાશિવરાત્રિ નિમિત્તે ભારતીય શેરબજારમાં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ થશે નહીં.

આજે બજાર મામૂલી ઉછાળા સાથે ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો..

7 March 2024 5:07 AM GMT
બુધવારના રેકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે બજારની શરૂઆત સપાટ થઈ હતી.

સપ્તાહના બીજા દિવસે બજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ડાઉન...

5 March 2024 5:15 AM GMT
ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું.

રાશિ ભવિષ્ય 05 માર્ચ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

5 March 2024 2:42 AM GMT
મેષ (અ, લ, ઇ): આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો। સંયુક્ત...

સપ્તાહના પ્રથમ દિવસે બજાર નવા રેકોર્ડ પર ખુલ્યું, સેન્સેક્સ 73,900 પોઈન્ટને પાર

4 March 2024 7:17 AM GMT
સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના બંને સૂચકાંકો વધારા સાથે ખુલ્યા હતા. આજે નિફ્ટી અને સેન્સેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

આજે બે સેશનમાં ટ્રેડિંગ , શેરબજારમાં ઉછાળો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં આટલા પોઈન્ટ વધ્યો..

2 March 2024 5:24 AM GMT
ભારતીય શેરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં શનિવારે સાપ્તાહિક રજાઓમાં બે વખત લાઈવ ટ્રેડિંગ સત્રોનું આયોજન...