ભરૂચ

ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આધ્યાપક રાજેશ ડોડીયાને એવોર્ડ

થાઈલેન્ડના બેંકકોક ખાતે તા. ૩ અને ૪ ઑક્ટોબરના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ સોસાયટી ઑફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પરિષદમાં ભરૂચની શ્રી લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ...

ભરૂચ : કારેલી ગામેથી ભાજપની ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસરે ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની ગાંધી સંકલ્પયાત્રાનો જંબુસર તાલુકાના કારેલી ગામેથી પ્રારંભ કરવામાં...

ભરૂચ : ઉદ્યોગોના પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ માટે અંકલેશ્વરમાં ૭૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થપાશે

ભરૂચ જીલ્લામાં અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા રૂપિયા ૭૦ કરોડના ખર્ચે એમ.એસ.એમ.ઈ. એકમો માટે કોમન ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) પ્લાન્ટ સ્થપાશે. અંકલેશ્વરમાં ૬૫૦થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગોને...

વાલીયા : અવધુત પરિવાર દ્વારા 20 થી 23 દરમિયાન જ્ઞાનયજ્ઞ, આયોજન અંગે મળેલી બેઠક

વાલીયા ખાતે અવધૂત પરિવાર દ્વારા વાલિયા ખાતે 20 થી 23 ઓકટોબર દરમિયાન  "અવધૂતની નવધા ભક્તિ" જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેના સંદર્ભમાં વાલીયા ખાતે રંગ...

ભરૂચ : વાલિયાની રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આવેલ રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે હાંસોટની કાકા બા હોસ્પિટલ તથા એશિયન પેઈન્ટસ લિમિટેડના સયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું...

ભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના મહાનુભવોનો સન્માન સમારંભ યોજાયો

ભરૂચમાં આવેલા આંબેડકર ભવન ખાતે સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડો.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ અને શિક્ષણ સમિતિ આયોજીત રોહિત સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના...
અંકલેશ્વર

અંકલેશ્વર : વટારીયાની રોટરી એન્જીનીયરીંગ કોલેજ ખાતે કેમકોન યોજાશે

અંકલેશ્વર તાલુકાના વટારીયામાં આવેલી શ્રોફ રોટરી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આગામી 17 અને 18 ઓકટોબરના રોજ 15મો એન્યુઅલ સેશન ઓફ સ્ટુડન્ટ - કેમ કોન  2019નું...

હાંસોટના ઉતરાજ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ સેવા સેતુના પાંચમાં તબક્કાના કાર્યક્રમનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થતાં જેના...

ભરૂચ: પ્રથમવાર રાષ્ટ્રીય સમસ્યાઓને લઇને તમામ મુળ-નિવાસી સમાજ એક સાથે એક મંચ ઉપર

ભરૂચ ખાતે જંબુસર બાયપાસ ચોક્ડી ઉપર પ્રથમવાર રાષ્ટ્રીય સમસ્યાઓને લઈ તમામ મુળનિવાસી સંગઠનો એક મંચ ઉપર હાજર રહી ઘરણા કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય...

ચેઇન સ્નેચીંક કરતા બે આરોપીઓને પકડી પાડતી અંકલેશ્વર GIDC પોલીસ

અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓએ આરોપી શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી SC/ST સેલ,ભરૂચ તથા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના સુચના આધારે આજરોજ અંકલેશ્વર પો.લીસ સ્ટેશનના...

STAY CONNECTED

66,259FansLike
308FollowersFollow
1,674FollowersFollow
359,000SubscribersSubscribe
error: Content is protected !!