Sunday, June 21, 2026
36° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ

ભરૂચ

ભરૂચ : આલી કાછીયાવાડમાં પેવર બ્લોક રોડ તોડી ગટરની કામગીરીના કારણે સ્થાનિકોમાં રોષ, મીડિયામાં અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું…

May 26, 2026 1 min read

કાછીયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી રોડ ઉખાડીને ગટર લાઇનની કામગીરી હાથ ધરાતા…

અંકલેશ્વર: ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ, મુસ્લિમ સમાજ દ્વારા મૌન પ્રદર્શન યોજાયું

May 26, 2026 1 min read

અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ કરવામાં આવી…

અંકલેશ્વર: પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ઔદ્યોગિક વિકાસ સંકટમાં, ઉદ્યોગકારોએ વ્યક્ત કરી ચિંતા

May 26, 2026 1 min read

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગકારો પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે ભારે આર્થીક નુકશાનીનો સામનો…

અંકલેશ્વર : નવા કાંસિયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે કર્યું વૃક્ષારોપણ,સફાઈ અભિયાનમાં પણ જોડાયા

May 25, 2026 1 min read

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંકલેશ્વરની બે દિવસે મુલાકાતે છે ત્યારે તેઓએ અંકલેશ્વરના નવા કાંસિયા ગામે એક પેડ મા…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચ્યા, અંકલેશ્વરમાં નવા કાંસીયા ગામે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપશે હાજરી

May 25, 2026 1 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આ મુલાકાત મુખ્યત્વે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાઈ રહી…

ભરૂચ જીલ્લા પ્રજાપતિ સમાજની આમોદ ખાતે બેઠક યોજાય, શૈક્ષણિક-સામાજીક ઉત્થાન અંગે ચર્ચા-વિચારણા કરાય…

May 25, 2026 1 min read

ભરૂચ જીલ્લાના આમોદ ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક તેમજ સામાજીક ઉત્થાન અંગે…

ભરૂચ:પીઝા-પંજાબી કાફે ફ્રેન્ચાઈઝીના નામે 26.46 લાખનું ચકચારી કૌભાંડ,પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

May 25, 2026 1 min read

રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે રૂ.26.46 લાખની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો…

ભરૂચ : CNG ગેસના ભાવ વધારા સામે જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનનું તંત્રને આવેદન…

May 25, 2026 1 min read

CNG ગેસના ભાવ વધારાના કારણે પડતી મુશ્કેલીઓ વચ્ચે ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે…

ભરૂચમાં પાણી’કાપ મુદ્દે પાલિકામાં કોંગ્રેસની ઉગ્ર રજૂઆત, તહેવારો પૂર્વે શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવી માંગ..!

May 25, 2026 1 min read

ભરૂચ શહેરમાં તહેવારો પૂર્વે નગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પાણી કાપના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરી શહેરીજનોને…

ભરૂચ: નેત્રંગમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ટેકાથી ભાજપે સત્તા હાંસલ કરી, આપના મુખે કોળિયો આવતો આવતો રહી ગયો

May 25, 2026 1 min read

ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા…