🔴 Breaking
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હજાત ગામેથી લિસ્ટેડ બુટલેગરની કરી ધરપકડ, પ્રોહીબિશનના 34 ગુનામાં સંડોવણી બહાર આવીભરૂચ:અંબેમાતા વિદ્યાલય ખાતે વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન યોજાયું, સ્વદેશી ભારતનો સંકલ્પ દોહરાવાયોભરૂચ : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાના ઉદ્દેશ સાથે નારાયણ વિદ્યાલય દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ…વડોદરામાં પીએમ મોદીએ રૂ.35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી,નવસારીમાં ‘નમો કમલમ’નું કર્યું લોકાર્પણસુરત : લિંબાયત પોલીસે ‘Face Match App’ના સહારે 102 ગુના આચરનાર રીઢા ગુનેગારને દબોચ્યોGSRTC’નો પ્રજાલક્ષી નિર્ણય : એસટી. બસ પાસના દરમાં 50 ટકા સુધીનો ઘટાડો, દૈનિક મુસાફરોએ માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે…અંકલેશ્વર તાલુકામાં 15 રેવન્યુ તલાટીઓ ફાળવાયા,ગ્રામ્યકક્ષાએ પ્રજાલક્ષી કામગીરી સરળ બનાવવા મહેસૂલ વિભાગનો નિર્ણયસુરત : રાત્રિ દરમિયાન દોડતી 55 લક્ઝરી બસો સામે આરટીઓએ કરી લાલઆંખ, ચલણ ઇશ્યૂ કરાયાઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હજાત ગામેથી લિસ્ટેડ બુટલેગરની કરી ધરપકડ, પ્રોહીબિશનના 34 ગુનામાં સંડોવણી બહાર આવીભરૂચ:અંબેમાતા વિદ્યાલય ખાતે વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન યોજાયું, સ્વદેશી ભારતનો સંકલ્પ દોહરાવાયોભરૂચ : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાના ઉદ્દેશ સાથે નારાયણ વિદ્યાલય દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ…વડોદરામાં પીએમ મોદીએ રૂ.35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી,નવસારીમાં ‘નમો કમલમ’નું કર્યું લોકાર્પણસુરત : લિંબાયત પોલીસે ‘Face Match App’ના સહારે 102 ગુના આચરનાર રીઢા ગુનેગારને દબોચ્યોGSRTC’નો પ્રજાલક્ષી નિર્ણય : એસટી. બસ પાસના દરમાં 50 ટકા સુધીનો ઘટાડો, દૈનિક મુસાફરોએ માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે…અંકલેશ્વર તાલુકામાં 15 રેવન્યુ તલાટીઓ ફાળવાયા,ગ્રામ્યકક્ષાએ પ્રજાલક્ષી કામગીરી સરળ બનાવવા મહેસૂલ વિભાગનો નિર્ણયસુરત : રાત્રિ દરમિયાન દોડતી 55 લક્ઝરી બસો સામે આરટીઓએ કરી લાલઆંખ, ચલણ ઇશ્યૂ કરાયા

અમદાવાદ

અમદાવાદ : વાહનોથી ધમધમતા સુભાષબ્રિજના સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં 5 દિવસ સુધી અવરજવર માટે બંધ કરાયો..!

Dec 5, 2025 1 min read

અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો…

Dec 2, 2025 1 min read

પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી અમદાવાદ |…

અમદાવાદ: બાવળામાં નજીવી બાબતે બોલાચાલી થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

Nov 29, 2025 1 min read

મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા…

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યુ, ફેડરેશનની સત્તાવાર જાહેરાત

Nov 26, 2025 1 min read

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે થયેલી મીટિંગમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ આપવા માટે મહોર લાગી…

અમદાવાદ : ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘યુનિટી માર્ચ’નો શુભારંભ…

Nov 17, 2025 1 min read

અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત |…

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ.12 કરોડના ખર્ચે એક કિ.મી લાંબો લિનિયર ગાર્ડન તૈયાર,વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર

Nov 16, 2025 1 min read

સાબરમતી રિવરફ્રન્ટ પર રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલો લિનિયર ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત…

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુભારંભ…

Nov 13, 2025 1 min read

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો ગુજરાત સમાચાર…

અમદાવાદ : ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુભારંભ

Nov 12, 2025 1 min read

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ…

અમદાવાદ : આફ્રિકામાં વધુ કિંમતે કેમિકલ વેચવાની લોકોને લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ..!

Nov 11, 2025 1 min read

ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ…

અમદાવાદ : ગુજરાતમાં ISIS સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ,3 પિસ્તોલ, 30 કારતૂસ અને શંકાસ્પદ ઝેરી પ્રવાહી જપ્ત

Nov 10, 2025 1 min read

પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.આ ત્રણેય એક મોટું…