🔴 Breaking
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હજાત ગામેથી લિસ્ટેડ બુટલેગરની કરી ધરપકડ, પ્રોહીબિશનના 34 ગુનામાં સંડોવણી બહાર આવીભરૂચ:અંબેમાતા વિદ્યાલય ખાતે વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન યોજાયું, સ્વદેશી ભારતનો સંકલ્પ દોહરાવાયોભરૂચ : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાના ઉદ્દેશ સાથે નારાયણ વિદ્યાલય દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ…વડોદરામાં પીએમ મોદીએ રૂ.35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી,નવસારીમાં ‘નમો કમલમ’નું કર્યું લોકાર્પણસુરત : લિંબાયત પોલીસે ‘Face Match App’ના સહારે 102 ગુના આચરનાર રીઢા ગુનેગારને દબોચ્યોGSRTC’નો પ્રજાલક્ષી નિર્ણય : એસટી. બસ પાસના દરમાં 50 ટકા સુધીનો ઘટાડો, દૈનિક મુસાફરોએ માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે…અંકલેશ્વર તાલુકામાં 15 રેવન્યુ તલાટીઓ ફાળવાયા,ગ્રામ્યકક્ષાએ પ્રજાલક્ષી કામગીરી સરળ બનાવવા મહેસૂલ વિભાગનો નિર્ણયસુરત : રાત્રિ દરમિયાન દોડતી 55 લક્ઝરી બસો સામે આરટીઓએ કરી લાલઆંખ, ચલણ ઇશ્યૂ કરાયાઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હજાત ગામેથી લિસ્ટેડ બુટલેગરની કરી ધરપકડ, પ્રોહીબિશનના 34 ગુનામાં સંડોવણી બહાર આવીભરૂચ:અંબેમાતા વિદ્યાલય ખાતે વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન યોજાયું, સ્વદેશી ભારતનો સંકલ્પ દોહરાવાયોભરૂચ : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાના ઉદ્દેશ સાથે નારાયણ વિદ્યાલય દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ…વડોદરામાં પીએમ મોદીએ રૂ.35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી,નવસારીમાં ‘નમો કમલમ’નું કર્યું લોકાર્પણસુરત : લિંબાયત પોલીસે ‘Face Match App’ના સહારે 102 ગુના આચરનાર રીઢા ગુનેગારને દબોચ્યોGSRTC’નો પ્રજાલક્ષી નિર્ણય : એસટી. બસ પાસના દરમાં 50 ટકા સુધીનો ઘટાડો, દૈનિક મુસાફરોએ માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે…અંકલેશ્વર તાલુકામાં 15 રેવન્યુ તલાટીઓ ફાળવાયા,ગ્રામ્યકક્ષાએ પ્રજાલક્ષી કામગીરી સરળ બનાવવા મહેસૂલ વિભાગનો નિર્ણયસુરત : રાત્રિ દરમિયાન દોડતી 55 લક્ઝરી બસો સામે આરટીઓએ કરી લાલઆંખ, ચલણ ઇશ્યૂ કરાયા

અમદાવાદ

અમદાવાદ : AMCનું મજબૂત એન્જિનિયરિંગ પ્લાનિંગથી શહેર બનશે ભુવામુક્ત, 691 વેન્ટિલેશન કોલમથી રસ્તાઓ રહેશે સુરક્ષિત

Mar 5, 2026 1 min read

અમદાવાદ શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં 691 વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમ' ઊભા કરવામાં…

અમદાવાદ : 2030’ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મોટો જુવાળ આવ્યો…

Mar 3, 2026 1 min read

આગામી વર્ષ 2030’ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા જ અમદાવાદના હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મોટો જુવાળ આવ્યો હોટલ ક્ષમતા વધી…

અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં 6,441 ઇમરજન્સી કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપી 678 જિંદગીઓને મોતના મુખમાંથી ઉગારનારા ‘સાયલન્ટ હીરોઝ’

Feb 24, 2026 1 min read

આધુનિક ટેકનોલોજી અને અજોડ હિંમત સાથે કાર્યરત અમદાવાદની આ અભેદ ઢાલ એ છેલ્લા એક વર્ષમાં આગની 2,835 ઘટનાઓ…

અમદાવાદ : રખડતા ઢોરના માલિક શોધવા તંત્રનો ‘સ્માર્ટ’ પ્લાન, AI અને CCTVથી પશુનું કરાશે સ્કેનિંગ

Feb 21, 2026 1 min read

પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે. આ ટેકનોલોજીને શહેરના 7,000થી…

અમદાવાદ : ધંધુકા APMCમાં ચણાની હરાજીનો પ્રારંભ,210 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ

Feb 21, 2026 1 min read

અમદાવાદ જિલ્લાના ધંધુકા APMCમાં ચણાની હરાજીનો પ્રારંભ થયો હતો.અને માર્કેટિંગ યાર્ડમાં 210 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી. સમાચાર

અમદાવાદ : વટવા સ્થિત EPFO’ની નવી પ્રાદેશિક કચેરી 7 હજારથી વધુ કંપનીઓના કર્મચારીઓ માટે આશાનું કિરણ બની…

Feb 17, 2026 1 min read

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા લોકાર્પિત 'ભવિષ્ય નિધિ ભવન' 6 જિલ્લાના 4 લાખ કર્મચારીઓ અને 21 હજાર પેન્શનરો માટે આશીર્વાદરૂપ…

અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યમાં 213 નવા ‘એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ યુનિટ્સ કાર્યરત કર્યા,નશામુક્તિ માટે છેડાયું અભિયાન

Feb 13, 2026 1 min read

અમદાવાદમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’યુનિટ્સ નવી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં 177 નવી નિમણૂક દ્વારા પોલીસ દળને વધુ સુદ્રઢ…

અમદાવાદ : પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.૦ હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં આવી ઝડપ,અરજદારોને એપોઈન્ટમેન્ટના ધક્કામાંથી મુક્તિ મળી

Feb 10, 2026 1 min read

અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી, દરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે. સમાચાર

અમદાવાદ : કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે IKDRC હોસ્પિટલે નેશનલ રેકોર્ડ સર્જ્યો, 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી…

Feb 9, 2026 1 min read

અમદાવાદની IKDRC હોસ્પિટલ કિડનીની બીમારી સામે ઝઝૂમતા દર્દીઓ માટે આશાનું કિરણ બની છે, કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ…

અમદાવાદમાં T-20 વર્લ્ડકપને લઈ મેટ્રોના સમયપત્રકમાં મોટો ફેરફાર,ક્રિકેટપ્રેમીઓમાં ખુશી

Feb 8, 2026 1 min read

અમદાવાદમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી ICC મેન્સ T20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખીને AMC અને મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત |…