Featured સુરત : પાણીમાં કોરોનાના અંશો શોધી કાઢવા તંત્રની કવાયત Jun 22, 2021 1 min read તાપી નદી સહિત અગિયાર જેટલા સેમ્પલ લેવાયા, તમામ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા.