Featured આણંદ : તારાપુરની એમજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર 60 હજાર રૂા.ની લાંચ લેતા ઝડપાયાં Dec 4, 2021 1 min read નાયબ ઇજનેર દિલીપ વસૈયાને 60 હજાર રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.