મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો
૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ચાલનારો પ્રકાશોત્સવ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની રોશનીમય ઝાંખી પ્રસ્તુત કરશે…