બિલ ગેટ્સની ડરામણી ચેતવણી:ઓમિક્રોન દરેક ઘરમાં દસ્તક દેશે, મહામારીનો ખરાબ સમય તો હવે આવશે
ભારત સહિત સમગ્ર વિશ્વની આ સ્થિતિ છે. નિષ્ણાતો માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવાનું કહી રહ્યા છે.
ભારત સહિત સમગ્ર વિશ્વની આ સ્થિતિ છે. નિષ્ણાતો માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવાનું કહી રહ્યા છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ થયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા છે..