ભરૂચ: આમોદના ચકલાદ ગામની શાળામાં પાંચ ફૂટ લાંબો ધામણ સાપ દેખાયો, નેચર ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ
ભરૂચના આમોદ તાલુકાના ચકલાદ ગામની શાળામાં અંદાજે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ દેખાતાં શાળા પરિસરમાં દોડધામ મચી ગઈ…