ભાવનગર: મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન લાખો રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો
મોતી તળાવ રોડ પર લાંબા સમયથી ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી
મોતી તળાવ રોડ પર લાંબા સમયથી ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી…