ભરૂચ : પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપના “સંકલ્પ પત્ર” અભિયાનનો પ્રારંભ…
સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું