ચંદ્ર પરના તાપમાને ISRO ના વૈજ્ઞાનિકોને મૂક્યા અચંબામાં, સપાટી પર નોંધાયું 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન….
ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાસ્ટે (ChaSTE) પેલોડે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું છે.