ગુજરાત નવસારી: ગણદેવીના પોંસરી ગામે ક્લોરીનેશન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી,150 લોકોને ગેસની અસર Feb 18, 2022 1 min read નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી