અમદાવાદમાં બારે મેઘ ખાંગાં, ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી…

વરસાદે ઘમાકેદાર બેટિંગ કરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.